Pages

મંગળવાર, 1 ફેબ્રુઆરી, 2011

પ્રેમ એ કેવી સફર છે…?

પ્રેમ એ ફૂલોનો સુવાસિત રસ્તો નથી,
એ તો કંટકો ભરેલી વસમી ડગર છે,
કદમ કદમ પર આંધી-તુફાન ડરાવે છે,
કોઈ પ્રેમીને જ પૂછજે કેવી વસમી સફર છે.

1 ટિપ્પણી:

  1. ખુબ જ સરસ
    હું બધા માં કોમેન્ટ નથી કરી શકતો એટલે એક માં કોમેન્ટ કરું ચુ k badhi જ શાયરી ખુબ જ સરસ છે

    જવાબ આપોકાઢી નાખો